Pushtikul Satsang Mandal
 Username:   Password:  
Save Password   Forget password?  
click to register
     
 Home >> Articles >> Nitya Darshan >> Nitya Darshan Beta Version
Beta version test page
By n/a
Rating: 10 Votes: 2 (Rating Scale: 1 = worst, 10 = best)
Email this Article
Printable Version

Article Information
Hits: 4865
Added on: 06 December 2006
Author: n/a
Posted by: admin
- New articles
- Popular articles
-
Top rated articles
-
Search articles
  
Results: 10  20  30
- Back to Article Categories
- Submit an Article

 

 

 

 

 

 

 

 

 

 

 

 

વ્રજ : ચૈત્ર શુક્લ પંચમી                             ત્રીજી ગણગૌર                         ગુજરાતી : ચૈત્ર સુદ પાંચમ 

વસ્ત્ર : ગુલાબી રંગનો મલમલનો , રૂપેરી તુએલેસની કિનારીવાળો ઉપર્ણો ધર્યોં છે. પીઠિકાની પાછળ ગુલાબી રંગની સફેદ બુટ્ટીની દુલાએ ધરી છે.

શ્રુંગાર : પચરંગી લહેરીયાની પાગ , લર , અલકાવલી , તિલક , નકવેસર , ચિબુક , ઝુમખીવાળા કર્ણફુલ , કંઠસરી , કડાં , મુદ્રીકા અને અણવટ વિછુવા ધર્યાં છે.

અત્તર : પ્રભુ સુખાર્થે આજ ખાસ કરીને ચૈત્રી ગુલાબ , રુહ ગુલાબ , સોંધો , મોગરો , જુઇ અથવા ખસનું અત્તર ઉપયોગમાં લેવાય છે.

સામગ્રી : નિત્યની સામગ્રી ઉપરાંત આજે આપણે ઋતુઅનુસાર યથાશક્તિ , યથામનોરથ સુંદર સામગ્રી ધરીને શ્રીપ્રભુને ખુબ લાદ લડાવીએ.

નોંધ : આ ત્રીજી ગણગૌર લલિતાજીના ભાવની છે. તે ગુલાબી ગણગૌર કહેવાય છે. આજે સર્વ વસ્ત્રો અને સાજ ગુલાબી આવે છે. શ્રુંગાર ઐચ્છિક છે.

કીર્તન : મંગળા (રાગ - બિલાવલ)

જમુના કે તીર રી નંદલાલ બજાઇ બાઁસુરી !

અધર - કરન મિલિ સપ્ત સુરનસોં ઉપજત રાગ રસાલરી !!1!!

છુટી લટ લપટાત બદન પર ટુટતી મુક્તામાલ રી !

વ્રજવનિતા ધુનિ સુનિ ઉઠી ધાઇ , રહિય ન અંગ સમ્હાલરી !!2!!

બહત ન નીર , સમીર ન ડોલત , વ્રુંદાબિપિન સંકેત રી !

સુનિ થાવર અચેત ચેત ભયે જંગમ ભયે અચેત રી !!3!!

અફલ ફલે ફુલ ફુલ ભયે રી , ઝરે હરે ભયે પાત રી !

ઉમગી પ્રેમજલ ચલ્યો સિખરતે , ગર્યો ગિરિનકો ગાત રી !!4!!

તૃન ન ચરત હૈં મ્રુગામ્રુગીરી તાન પરત જબ કાન રી !

સુનત ગાન ગિરિ પર્યો ધરનિ પર મનોં લાગે બાન રી !!5!!

સુરભિ લાગ દિયો કેહરીકો , હસ્ત સ્ત્રવનકી ડારુ રી !

એક ભવન પુનિ અઢિ બૈઠે હૈ , નિરખત શ્રીમુખ ચારુ રી !!6!!

ખગ રસના રસ ચાખિ બદન પર બૈઠે નિમિષ ન મારિ રી !

ચાખત હી ફુલ પરે ચોંચતેં રહે જુ પંખ પસારિ રી !!7!!

સુર - નર દેવ - અસુર સબ મોહે છાયો વ્યોમ વિમાન રી !

ચત્રભુજદાસ કહે કૌન બસ યા મુરલીકી તાન રી !!8!!


Comments: 1 Comment(s)

By YAMA NAGESH
19 August 2007
ATI SUNDAR

Back
Set as your default homepage Add favorite Privacy Report A Problem/Issue   © 2014 Pushtikul Satsang Mandal All Rights Reserved. Pushtikul.com Contact Us Go To Top Of Page

loaded in 0.063s