Author
|
Topic
|
|
vrajvallabhdas
Entry Level Member
41 Posts
|
|
Posted - 28 August 2010 : 10:41:46
પ.પૂ.ગો.શ્રી વિજયકુમારજી મહારજશ્રી
વધાઇ વધાઇ વધાઇ.
સમસ્ત વલ્લભીય વૈષ્ણવ સૄષ્ટી ને વધાઇ આપતા આનંદ થાય છે કે પ્રાતઃસ્મરણીય ગુરુદેવ
શ્રી વિજયકુમારજી મહારજશ્રી {કડી-અમદાવાદ-મુંબઇ-સુરત} તા. 15/09/2010 નાં મંગલ
દીવસે LONDON{U.K.} જનાના સહીત પધારશે.. તો યુ.કે. વૈષ્ણવ સમાજ ને ખાસ વિંનતી
આપ આપનો અમુલ્ય સમય આપી આપશ્રી ની દિવ્ય સેવા નો લાભ લેશો..
યુ.કે. સંપર્ક - 07944602777
More info plz visit - www.pushtiyuvamanch.org/
VALLABHDAS
|
|
|