Posted - 03 March 2010 : 13:10:32
જય શ્રી ક્રૃષ્ણ મારા દાદીજી સાસુ ૧૪/૦૨/૨૦૧૦ ના રોજ શ્રીજીચરણ પામ્યા છે. તેમની ઈરછા માળા પહેરામણી કરાવવાની હતી. તેમની વરસી ૨૨/૦૩/૨૦૧૦ ના વાળવાની છે. તો મને જાણવું હતુ કે માળા પહેરામણી ક્યારે અને કેવી રીતે થાય.એના માટે અમારે શું કરવું પડે. જય શ્રી ક્રૃષ્ણ .
Posted - 16 March 2010 : 22:11:01
Jai Shri Krishna,
Please do vinanti to your Shri Guruji for guidance in this matter.
Generally speaking, Mala Peharamni is an utsav and it should be celebrated in that way.in the presence of ones Guruji's / vallabh kul.
- relevant chitraji swaroops would be present (e.g., yamunaji) - tilak is done to the kirtaniyas and all vaishnavs - appropriate pad/kirtans are sung - tulsi kanthi is placed around the neck of all vaishnavs present there - appropriate prasad is distributed to vaishnavs